ગુજરાત3 years ago
27 વર્ષથી રાજ કરતી ભાજપ સરકાર પાસે ગુજરાતના વેપારીઓની સમસ્યા સાંભળવાનો સમય નથી:અરવિંદ કેજરીવાલ
સુરતના ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીના વેપારીઓની સમસ્યાઓ સાંભળ્યા બાદ અરવિંદ કેજરીવાલજીએ સુરતના વેપારીઓને વચન આપ્યું. ‘આપ’ની સરકાર બન્યા બાદ ગુજરાતના વેપારીઓને 24 કલાક વીજળી આપીશું: અરવિંદ કેજરીવાલ પહેલાં...