ગાંધીનગર2 years ago
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વિજયાદશમી નિમિતે શસ્ત્રપૂજન કર્યું
ગુજરાત ના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વિજયાદશમીના પાવન અવસરે મુખ્યમંત્રી નિવાસસ્થાને સુરક્ષા કર્મીઓની સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્રપૂજન કર્યું અને સૌ સુરક્ષાકર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી.હતી..