ગાંધીનગર3 years ago
સરકારે શ્રમિકોની ચિંતા કરી છે : બ્રિજેશ મેરજા
ગુજરાત સરકારે હંમેશા શ્રમિકો-કામદારોની ચિંતા કરી છે : :શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઇ મેરજા અરક્ષિત કામદારોની રક્ષિત બાબતો વર્ષ-૨૦૧૧ના ગુજરાત રાજ્ય સામાજિક સુરક્ષા બોર્ડની રચનામાં પ્રસ્તુત...