ગાંધીનગર3 years ago
સરકારી યુનિવર્સિટીઓની સાથે વધુ ૧૧ ખાનગી યુનિવર્સિટીઓને અપાઇ મંજુરી- શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી
રાજ્યના યુવાનોને વિશ્વકક્ષાનું ગુણવત્તાયુકત શિક્ષણ સરકારી યુનિવર્સિટીઓની સાથે વધુ ૧૧ ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ઘર આંગણે મળતું થશે : શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ………………. ૨૦૩૦ સુધીમાં ગ્રોસ...