અમદાવાદ3 years ago
પોક્સો એક્ટનું પાલન ખૂબ જ કઠોરતા, કડકાઈ અને ગંભીરતાથી કરવું ખૂબ જ આવશ્યક- હર્ષ સંઘવી
બાળકો પરના જાતીય શોષણના ગુનાઓના ગુનેગારોને ખૂબ જ ટૂંકા સમયગાળામાં કડક સજા અપાવી ગુજરાતે ઈતિહાસ સર્જ્યો છે-ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી …………… ::મંત્રી હર્ષ સંઘવીઃઃ...