અમદાવાદ2 years ago
સરકારી યોજનાના લાભ છેવાડાના માનવી સુધી સતત પહોંચાડવામાં આવી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અમદાવાદ દ્વારા આયોજિત વિશ્વનું સૌથી મોટું રક્તદાન અભિયાન – મેગા બ્લડ ડોનેશન...