અમદાવાદ3 years ago
કોંગ્રેસના ધારાસભ્યના ફરિયાદ બાદ દર્દીઓ સાથે ગેરવર્તુણુંક કરનારી સિવિલની તબીબને સાઇડ પોસ્ટમાં મુકાઇ
કોગ્રેસના ધારાસભ્યના ફરિયાદ બાદ દર્દીઓ સાથે ગેરવર્તુણુંક કરનારી સિવિલ તબીબને સાઇડ પોસ્ટમાં મુકાઇ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાને મહિલા ડોક્ટર દ્વારા ગાળો આપવાની ધટનામાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે...