કે. કા. શાસ્ત્રી સરકારી કોલેજના પ્રથમ વર્ષ બી.કોમ., બી.બી.એ., બી.સી.એ. અને બી.એસસી.ના વર્ગો અને બેઠકો વધારી સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવા ધારાસભ્ય હિંમતસિંહ પટેલની માંગણી
અમદાવાદ શહેરના બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના પ્રવેશથી વંચિત…