ગાંધીનગર3 years ago
તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ૧૭મા ગ્રામિણ ઓલમ્પિકનું કરાયું આયોજન
તા.૧લી સપ્ટેમ્બર-૨૦૨૨ થી ૩જી સપ્ટેમ્બર-૨૦૨૨ દરમ્યાન યોજાનાર આ ગ્રામિણ ઓલમ્પિકમાં પરંપરાગત રમતોનો કરાયો સમાવેશ . રસ ધરાવતા ઇચ્છુક રમતવીરોએ તેમની એન્ટ્રીઓ તા.૨૨ ઓગસ્ટ-૨૦૨૨ સુધીમાં મોકલી આપવાની...