ગાંધીનગર3 years ago
ગાંધીનગર જિલ્લામાં ૧ લાખથી વઘુ પશુઓને લમ્પી રોગથી સુરક્ષિત કરતી રસી અપાઇ
ગાંધીનગર જિલ્લામાં ૧ લાખથી વઘુ પશુઓને લમ્પી રોગથી સુરક્ષિત કરતી રસી અપાઇ માણસાના અંબોડ ગામમાં અઠવાડિયા અગાઉ શંકાસ્પદ લમ્પીના ચિહ્નો ઘરાવતા પશુઓનું આરોગ્ય તંદુરસ્ત : અંબોડ...