ગાંધીનગર2 years ago
રાજય સરકાર કેમ છે મજબુર અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદવા માટે ?
ગુજરાત વિધાનસભામાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત આહીરના પ્રશ્નના જવાબમાં રાજય સરકારે માહિતી આપી હતી કે વર્ષ 2007માં બીડ 1માં રૂ. 2.89 અને બીડ 2માં 2.35 પ્રતિ યુનિટ...