પીએમ પ્રવિન્દ જગન્નાથે ગુજરાતના ભુપેન્દ્ર પટેલને મોરેશિયસ આવવા કેમ આપ્યુ આમંત્રણ-આ છે રહસ્ય મોરેશિયસ જનારા પ્રથમ ગુજરાતી કોણ હતા, ગુજરાત સાથે મોરેશિયસનો શુ છે ખાસ છે...
વડોદરાના જાણીતા બિલ્ડર ગ્રુપ દર્શનમ, વિહવ અને આર્કિટેક્ટ રુચિર શેઠને ત્યાં પડેલા ઈન્કમટેકસના દરોડા દરમિયાન ઈન્કમટેક્સ વિભાગની તપાસમાં 110 કરોડ રૂપિયાના બિનહિસાબી નાણાકીય વ્યવહારો મળી આવ્યા...
રાજ્યમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ દરેક પક્ષમાં વિવિધ હોદ્દાઓ પર વરણીનો દોર ચાલી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ નવી નિમણૂંકો...
વર્ષ 2015ના IAS ટોપર ટીના ડાબી (IAS Tina Dabi) ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેમણે સોમવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમની સગાઈની...
દિલ્હીમાં મંગળવારે 80 પૈસા પ્રતિ લીટરના વધારાની સાથે પેટ્રોલ 100 રૂપિયાને પાર કરી ગયું. જ્યારે ડીઝલની કિંમતમાં આજે 70 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે....
વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 8થી 10 એપ્રિલના રોજ 51 શક્તિપીઠ મહોત્સવ યોજાશે. મહોત્સવના આયોજન અંગે પાલનપુર કલેકટર કચેરી ખાતે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના...
વિઘાનસભાની ચૂંટણી નજીક આવતા રાજ્યમાં વિવિધ પાર્ટીઓની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. BTPના ધારાસભ્ય મહેશ વસાવા અને ઉપાધ્યક્ષ પરેશ વસાવાએ ગતરોજ દિલ્હી ખાતે અરવિંદ કેજરીવાલ સાથે...
રાજ્યના યુવાઓ અને રમતવીરોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ખેલ મહાકુભની લોકપ્રિયતાને ધ્યાને લઈને આ વર્ષે યોજાઈ રહેલ ખેલ...
દુનિયામાં ઘણા અજીબો-ગરીબ રિવાજો છે જેનું પાલન આજે પણ કરવામાં આવે છે. વિશ્વમાં જ નહીં, ભારતમાં પણ આવી ઘણી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. જેના વિશે...
કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે મોટું નિવેજન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, અમે 6G પર કામ શરૂ કરી દીધું છે. તેમણે દાવો કર્યો છે કે,...