હેલ્થ3 years ago
ભોજનમાં નિયમિત દહીનું સેવન રાખે છે ઘણી બીમારી દુર, ઓસ્ટિયોપેરિસીસ જેવી બીમારીઓ સામે લડવા માટે પણ છે મદદગાર..
ભારતીય ભોજન દહીં અથવા તેમાંથી બનતી કોઈ વાનગી (છાશ / લસ્સી) વિના પૂર્ણ થઈ શકતું નથી. તેનો પોતાનો અનોખો સ્વાદ છે. દહીં એટલે કે યોગર્ટ એ...