વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે AMC દ્વારા નવનિર્મિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમનું લોકાર્પણ તેમજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ઈ-ખાતમુહૂર્ત કર્યુ. ઉપરાંત, ખોખરા વિસ્તારની...
હસમુખ પટેલે હર્ષ સંધવીને પુછ્યુ કે વ્યાજ ખોરી ડામવા માટે તમારી પાસે શુ યોજના છે ગુજરાતમાં આપથી કોને લાગ્યો ડર ! વાઘાણીએ સીઆર પાટીલના નામે કેમ...
લોક રક્ષક દળની ભરતી અંગે ખોટી પોસ્ટ મૂકનાર સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ પરીક્ષામાં ૪૦ થી વધુ અને શારીરિકમાં 10થી વધુ માર્કસ વાળાને ક્યુમેન્ટ ચકાસણી માટે...
પેપર ન ફુટે તે માટે એલઆરડી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનો એક્શન પ્લાન કઇ રીતે થયો એક્ઝીક્યુટ LRDની પરિક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે કરાઇ કઇ નવી વ્યવસ્થા કેપેપર...
ઉત્તર ભારતીય વિકાસ પરિષદનુ અમદાવાદમાં યોજાશે મહા સમ્મેલન ઉત્તર ભારતીય વિકાસ પરિષદનુ પાચમો સ્થાપના દિવસની ઉજવણી ધામધુમ પુર્વક કરાશે,,જેના માટે અમદવાદ વટવાંમાં 10મીએ રવિવારે સાંજે...