ગાંધીનગર2 years ago
ભાજપ અનેક સિનિયર નેતાઓને કરશે રિપીટ,ઓલ્ડ ઇઝ ગોલ્ડની અપનાવી નીતિ !
ભાજપ કેટલાને કરશે રિપીટ,ઉમેદવારને અપાઇ સુચના ! ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા અનેક અટકળો વચ્ચે ભાજપે અનેક ધારાસભ્યોને રિપીટ કરવાનો નિર્યણ કર્યો છે, તે ધારાસભ્યોને સુચના પણ આપી...