ગાંધીનગર3 years ago
સ્પર્ધાત્મક બજારમાં ટકી રહેવા દેશના જાહેર સાહસોએ રિ-ઓરિએન્ટ થવું પડશે : મુખ્યમંત્રી:
આઝાદીના અમૃત મહોત્સવની પાંચ થીમ-ફ્રિડમ સ્ટ્રગલ, આઇડિયાઝ @75, રીસોલ્વ @75, એક્શન@75 અને એચિવમેન્ટ@75 દેશના પબ્લીક સેક્ટર એન્ટરપ્રાઇઝ સાથે સુસંગત રીતે જોડાયેલી છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી...