અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વૃક્ષોને બચાવવા માટે જહેમત ઉઠાવાઇ અમદાવાદ મહાનગર પાલિકા દ્રારા ભારત સરકારના સહયોગથી નરાણપુરા ખાતે આતંરરાષ્ટ્રિય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનુ નિર્માણ કરવામાં આવનાર છે,...
સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે ઈલેકટ્રીક વાહન ચાર્જિંગ સ્ટેશન બનાવવાને લઇને અધિકારીઓને આપી આ સલાહ એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપ કરશે પુનરાવર્તન કે પરિવર્તન ! અમદાવાદમાં...
યુએન મહેતા હોસ્પિટલે કરેલા ફિઝોથેરાપી ટ્યુટરની ભરતીમાં ઉઠતા સવાલો ગુજરાતની નામાંકિત યુ એન મહેતા હોસ્પિટલમાં ગુપ ચુપ ભરતી કરાયા હોવાનુ જણાવા મળ્યુ છે, ફિઝોથેરાપી ફુલ ટાઇમ...
ગુજરાતમાં પ્રોફેસર મહિલા નથી સુરક્ષિત ! વડા પ્રધાનને કરાઇ લેખિત ફરિયાદ કમાભાઇ રાઠોડની રાજકીય તાકાત સામે ભાજપ થયુ નતમસ્તક ! ગુજરાતમાં સરકારી નોકરિયાત મહિલાઓનું કેવી રીતે...
ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ પિતાનુ છત્ર ગુમાવ્યું ગુજરાત વિધાનસભા ના વિરોધ પક્ષ ના નેતા સુખરામભાઈ રાઠવા ના પિતાશ્રી હરીયાભાઈ નમલાભાઈ નું સાંજે દુઃખદ અવસાન...
** રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકીવાવની લીધી મુલાકાત ** ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી પાટણમાં થઈ રહી છે ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આંતરરાષ્ટ્રીય ફલક...
ભુપેન્દ્ર પટેલને જમવામાં શુ ગમે છે,, પાટણમાં તેઓ શુ જમ્યા ! પાટણ – ગુજરાત સ્થાપના દિન પીએસઆઇની પરિક્ષા પેપરમાં હતા અનેક છબરડા- આ રહ્યા પુરાવા, યુવરાજ...
ભાજપના જે પી નડ્ડાએ ગાંધીજી વિશે જે લખ્યુ કે તે ગોડસેને પુજવા વાળા લોકોએ પણ વાંચવુ જોઇએ ઇડરિયા ગઢની ભાજપ કોને આપશે ચાવી ! ભાજપના રાષ્ટ્રિય...
ઇડરિયા ગઢની ચાવી ભાજપ કોને આપશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાની અટકળો વચ્ચે ભાજપમાં ઉમેદવારોની હારમાળા જોવા મળી રહી છે, ઇડરમાં ભાજપની જીત નિશ્ચિત હોવાનુ માનવામાં...
કલોલના લાંચિયા અધિકારી ઉપર કયા પ્રધાનના ચાર હાથ ! ઠાસરામાં રામના પરિવારને કોણ પડશે ભારે ! કલોલના મામલતદાર મયંક પટેલને એસીબીએ લાંચ લેતા રંગે હાથે પકડી...