ઈકોનોમી3 years ago
મોંઘવારીનો ડબલ ડોઝઃ પેટ્રોલ અને ડીઝલ બાદ રાંધણ ગેસના ભાવમાં વધારો, હવે ચૂકવવી પડશે આટલી કિંમત
મંગળવારે સામાન્ય લોકોને ઝટકો લાગ્યો છે. સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસાના વધારા બાદ એલપીજીના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે...