અમદાવાદ3 years ago
અમદાવાદમાં ગાયોના મોતને લઇને રાજકારણ ગરમાયું- આપ અને એએમસી સામ સામે
ગાયના નામે વોટ માંગનાર ભાજપની અવ્યવસ્થાના કારણે આજે અમદાવાદની ગૌશાળામાં 20 ગાયોનાં મૃત્યુ થયા છે: ઈસુદાન ગઢવી આપના આરોપોને એએમસીના સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન હિતેષ બારોટે ફગાવ્યા...