Uncategorized3 years ago
પોલીસ કમિશ્રનર સંજય શ્રીવાસ્તવ પાસેથી એસીબીનો ચાર્જ કેમ આંચકી લેવાયો !
શુ ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીને બચાવવા જતા પોલીસ કમિશ્રનર સંજય શ્રીવાસ્તવ પાસેથી એસીબીનો ચાર્જ આંચકી લેવાયો એક સમાચારપત્ર અહેવાલ મુજબ સીપી ભ્રષ્ટ અધિકારીને બચાવતા હોવાની ચર્ચા...