ગાંધીનગર3 years ago
મતદાર યાદી સુધારણા માટે દસ લાખથી વધુ ફોર્મ મળ્યા પી.ભારતી મુખ્ય નિર્વાચન અધિકારી
અવસર છે લોકશાહીનો-ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી દ્વારા રાજ્યભરના બુથ લેવલ ઑફિસર્સ અને સુપરવાઈઝર્સને માર્ગદર્શન BISAGના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ-૦૪, GSWAN લિંક...