અમદાવાદ3 years ago
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ માં કોના વારસદાર ને પ્રમુખપદ મળતા કોણે પરિવારવાદ ગણાવ્યો
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તરીકે પથિક શૈલેષ પટવારીએ ચાર્જ સંભાળી લીધો છે,, મહત્વપુર્ણ વાત એ છે કે તેમના પિતા શૈલેષ પટવારી ચેમ્બરના પ્રમુખ...