ગાંધીનગર2 years ago
બ્રહ્માકુમારીઝ ગાંધીનગર ખાતે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલય,સેક્ટર.૨૮,ગાંધીનગર ખાતેના પીસપાર્ક હૉલમાં ૫, ફેબ્રુઆરી, રવિવારે સવારે ૯ થી ૧૨ નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજવામાં આવેલ. ગાંધીનગરની સૌ પ્રથમ હિ ન્દી...