ગુજરાત2 years ago
મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ બસ કોન્ટ્રાકટર ને છાવર્યો અમીબેન રાવત નેતા વિપક્ષ
વડોદરા મહાનગર પાલિકા ના કમિશ્નર બંછાનિધી પાનીને વિપક્ષ ના નેતા અમીબેન રાવતે રજુઆત કરી હતી કે વડોદરા માં કોન્ટ્રાકટર પાસે થી 42-કરોડની રિકવરી કરવામાં આવે...