MEHSANA2 years ago
પૂર્વ ગૃહ રાજય પ્રધાન રજની પટેલે તેમના બહુચરાજી મત વિસ્તાર માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિન ની કરાઈ ઉજવણી
મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર અને વિશ્વવિભૂતિ નરેન્દ્ર મોદી ના જન્મદિન નિમિતે પૂર્વ ગૃહ પ્રધાન અને બહુચરાજી ના પૂર્વ ધારાસભ્ય રજની પટેલે તેમના મત વિસ્તાર માં વિવિધ...