જન્મ દિવસની ઉજવણીમાં ભીડ જોઇને નેતાજી કેમ થયા દંગ ! ઠક્કર નગર વિધાનસભામાં કયા પક્ષના કેટલા ઉમેદવાર- આ રહ્યુ લિસ્ટ ! પોલીસના નવા નેતા કોણ !...
કપડવંજમાં ભાજપ કોને આપશે તક ! આર એસ એસની ભગિની સંસ્થાએ યોગેશ ગઢવી ઉપર પગલા ભરવા કેમ કરી માંગ ગુજરાતમાં ચૂંટણીને લઇને રાજકીય કાર્યક્રમો શરુ થઇ...
કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ઉપર કોણે ઉઠાવ્યા સવાલ ! ભાજપના લોકો સાથે મળી મોટી મોટી બિલ્ડીગો બનાઓ છો એ પણ હવે ખબર પડી છે! યોગેશ ગઢવીએ ભાજપની...
રાજ્યભરના ડોક્ટર્સ કેમ બન્યા મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના મહેમાન- આ રહ્યુ કારણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મૃદુ-સરળ અને સહજ નિખાલસ વ્યક્તિત્વનો વધુ એક પરિચય રવિવારે રાજ્યભરના જિલ્લાઓના...
કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને અસારવામાં બીજેપીમાં અનેક દાવેદાર ! દાણીલિમડા વિધાનસભા એ ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે,અહી...
ડીસા વિધાનસભામાં ચાલશે પરિવારવાદ કે સન્નિષ્ઠ કાર્યકર્તા હાર્દીક પટેલના રાજકારણ સામે દિનેશ બાંભણિયાનો વિસ્ફોટક પત્ર વિધાનસભા ચૂંટણીને લઇને હવે તમામ પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત થઇ ગયા છે,...
ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ જે પી નડ્ડા કેમ આવી રહ્યા છે ગુજરાત ઉત્તર ગુજરાતમાં કયા કોંગ્રેસી ધારાસભ્યને કમલમ પેકેજ મળ્યું ! ગુજરાતમાં વિધાનસભાની ચૂટણીનો રંગ જામતો જાય...
નરેન્દ્ર ભાઇની દિકરી ભાજપમાં ગોઠવાશે ! ગુજરાત વિધાનસભાની એક તરફ ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ રાજકીય પક્ષોમાં ખેસની અદલા બદલીની મોસમ જામી...
પટેલ-પાટીલના પાવરને ડીમ કરવા મેદાને ઉતરશે હાર્દીક ! ઉત્તર,દક્ષિણ અને સૌરાષ્ટ્રની વિધાનસભા બેઠકનો શરુ કરાયો આંતરિક સર્વે જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ ! સુપ્રિમ...
પશુ નિયંત્રણ કાયદો એ ગૌચર જમીનો ઉદ્યોગપતિઓને આપવાનો કારસો- ગુજરાત માલધારી મહાપંચાયતનો આરોપ સરકારની મેલી મુરાદ !! રાજ્ય સરકારે મહાનગરોમાં પશુ રાખનારાઓ માટે લાયસંસ લેવાનો...