ગુજરાત વિધાનસભામાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત આહીરના પ્રશ્નના જવાબમાં રાજય સરકારે માહિતી આપી હતી કે વર્ષ 2007માં બીડ 1માં રૂ. 2.89 અને બીડ 2માં 2.35 પ્રતિ યુનિટ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સામે કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ જુસ્સા અને જોમ સાથે 182 વિધાનસભા બેઠકો પર થી ચૂંટણી લડ્યા હતા જોકે...
આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ ખંભાળિયા સિવિલ હોસ્પિટલની મુલાકાતે કેમ પહોંચ્યા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી અને ખંભાળિયા જિલ્લા પ્રમુખ સહીત કાર્યકર્તાઓએ...
આમ આદમી પાર્ટીના પ્રદેશના હોદેદારોમાં ફેરફાર કરવાની કેમ જરૂર પડી? ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો 5 બેઠકો સાથે સમગ્ર ગુજરાતમાં 13ટકા મતો સાથે 40લાખ...
અરવિંદ કેજરીવાલેઆપણા એમ એલ એ ને શું ટાસ્ક આપ્યો ? ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો જીત્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો...
કોંગ્રેસ ભાજપનું ગઠબંધન ખુલ્લું પડ્યું અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 87 વિધાનસભાની બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ યોજાનાર છે..ત્યારે ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના પૂર્વ નેતા...
મણિનગર વિધાનસભામાં 250 વિવિધ પક્ષોના કાર્યકરો આપમાં જોડાયા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષો મૈદાને ઉતરી ગઇ છે,ત્યારે આમ આદમી પાર્ટીએ વિપુલ પટેલને મણિનગર વિધાનસભામાંથી ટિકીટ...
આપ બીજેપીની બી ટીમ છે,આપના કટ્ટર ઇમાનદાર કાર્યકર્તાઓનો આરોપ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ કટ્ટર ઇમાનદાર અને રાષ્ટ્રવાદી પાર્ટીનુ લેબલ લઇને ફરતી આમ આદમી...
કેજરીવાલના પોસ્ટર્સને લઇને આપના નેતાએ શુ કહ્યું ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ફરી એક વાર હિન્દુત્વને લઇને ચર્ચાઓ શરુ થઇ ચૂકી છે, આ વખતે...
ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે અને તે પરિવર્તનને કઈ દિશામાં લઈ જવું એની પ્રેરણા લેવા માટે હું આજે બાપુના ચરણોમાં આવ્યો છુંઃ મનીષ સિસોદિયા દિલ્હીના નાયબ...