ટૅક & ઑટો3 years ago
Samsung Galaxy A13, Galaxy A23 ભારતમાં લૉન્ચ, શરૂઆતી કિંમત 14,999 રૂપિયા
સેમસંગે ગેલેક્સી ‘A’ સિરીઝના બે નવા સ્માર્ટફોન Samsung Galaxy A13 અને Samsung Galaxy A23 ભારતમાં લૉન્ચ કર્યા છે. આ બને ફોનમાં 4G કનેક્ટિવિટી આપવામાં આવી છે....