MEHSANA2 years ago
ગુજરાતમાં સકારાત્મક પરિવર્તન આવે અને આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતા માટે જે વિઝન અને મિશન તૈયાર કર્યું છે એ સાકાર થાય મનીષ સિસોદિયા
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પ્રખ્યાત બહુચરાજી મંદિરની મુલાકાત લીધી. મનીષ સિસોદિયાએ પ્રખ્યાત બહુચરાજી મંદિરમાં માતાજીની પૂજા અર્ચના કરી. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સાથે ‘આપ’ના...