ગાંધીનગર2 years ago
ક્વોલિટી કેર ફોર એવરી ચાઈલ્ડ-એવરીવેર’ની આ કોન્ફરન્સની વિષયવસ્તુને ગુજરાતે બાળકોના હોલિસ્ટિક હેલ્થકેર એપ્રોચથી સાકાર કરી છેઃ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળસ્વાસ્થ્ય કાર્યક્રમમાં દર વર્ષે અંદાજે દોઢ કરોડથી વધુ બાળકોની આરોગ્ય તપાસ રાજ્ય સરકાર વિનામૂલ્યે કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માર્ગદર્શનમાં દેશની પ્રથમ અદ્યતન...