ગાંધીનગર2 years ago
ગાંધીનગર માં ઉજવાયો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં મહિલાઓના સમગ્રતયા સન્માન-ગૌરવ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માત્ર એક દિવસ...