ગાંધીનગર2 years ago
કચ્છ જિલ્લાની ૮૧ ગ્રામ પંચાયતોને મળ્યા પોતિકા પંચાયત ઘર
ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કચ્છ જિલ્લાની ૮૧ ગ્રામ પંચાયતોના નવીનીકૃત પંચાયત ઘરોના લોકાર્પણ અને નવી બનનારી ૪૩ આંગણવાડીઓના ઈ-ખાતમુહૂર્ત કર્યા. પંચાયત ઘરના નવીનીકરણ, રેકોર્ડ મોર્ડનાઈઝેશન સહિતની...