ગાંધીનગર2 years ago
ગુજરાતમાં પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં બાળમૃત્યુદર વર્ષ 2019માં પ્રતિ 1000 લાઇવ બર્થ્સ માટે 28 હતો જે 2022માં ઘટીને 23 થયો છે
બાળકોનું જીવન બચાવવા માટે જલ જીવન મિશનને મળી આંતરરાષ્ટ્રીય સરાહના ગુજરાતમાં પણ બાળમૃત્યુદરમાં ઘટાડો થવા માટે જલ જીવન મિશનનું મહત્વપૂર્ણ યોગદાન નોબલ પુરસ્કાર વિજેતા પ્રો. ક્રેમરનો...