ગાંધીનગર2 years ago
PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન” માત્ર ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ જ નહિ પરંતુ નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગ પણ સુનિશ્વિત કરશે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે “આઝાદી @૭૫ : PM ગતિ શક્તિ ગુજરાત” અંતર્ગત સેમિનાર મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યકક્ષાએ પી.એમ. ગતિશક્તિ ગુજરાત ઇન્ટીગ્રેટેડ માસ્ટર પ્લાન પોર્ટલ લોંચ કરનારૂ...