ગાંધીનગર2 years ago
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયેલ શંકર ચૌધરીનું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સન્માન કરાયું.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયેલ શંકર ચૌધરીનું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સન્માન કરાયું. ગુજરાત વિધાનસભા સંકુલ મા વિધાનસભા સત્ર દરમિયાન શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તથા રાજ્યકક્ષાના...