ગાંધીનગર2 years ago
તમામ જાતિ ધર્મના લોકો આજે આમ આદમી પાર્ટીને પોતાની પહેલી પસંદગીની પાર્ટી માની ચૂક્યા છે: ઇસુદાન ગઢવી
લોક સેવાનું કામ કરતા માણસાના પ્રખ્યાત ડો.રાકેશ કે. ગોસ્વામી આમ આદમી પાર્ટીમાં જોડાયા. વ્યવસાયે ડોક્ટર એવા રાકેશભાઇ ગોસ્વામી લોકોની મફ્ત સારવાર કરી જનસેવા કરે છે: ઇસુદાન...