ગુજરાત

સુરતના સિવિલ હોસ્પિટલમાં સ્વાન રાજ !

Published

on

સુરતના સિવિલ હોસ્પિટલમાં સ્વાન રાજ !

પાલનપુરમાં ભાજપના જુનાજોગીઓ અને નવા કાર્યકર્તાઓ વચ્ચે જામશે જંગ !

સુરતના સિવિલ હોસ્પિટલમાં સ્વાન રાજ છે,,એટલે કે માણસ ભલે ન ત્યા ફરકી શકે પણ સ્વાન એટલે કે કુતરા ત્યા આરામથી
મ્હાલી શકે છે, એટલુ જ નહી સિવિલના બીજા માળે સુધી શ્વાન રાત્રીના સમયે પહોચી જાય છે,
મહત્વની વાત તો એ છે કે જે વ્યક્તિએ વિડીયો ઉતાર્યો તેણે હાજર સ્ટાફને સવાલ પુછ્યો કે બીજા માળ સુધી
કુતરા કેવી રીતે આવી જાય છે, તો ઉંધમાં મસ્ત કર્મચારી માત્ર ઇશારાઓથી જવાબ આપે છે

યુએન મહેતા હોસ્પિટલે કરેલા ફિઝોથેરાપી ટ્યુટરની ભરતીમાં ઉઠતા સવાલો

આમ આ કુતરો જાણે સમગ્ર ગુજરાતના આરોગ્ય વિભાગનુ નાક કાપતું હોય તેમ જણાય છે
આમ આ તો વિડાયો આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાએ ટ્ટીટ કર્યુ છે,
પણ જે રીતે સુરતના સરકારી હોસ્પિટલના બીજા માળે કુતરાઓ ખુબજ મસ્તીથી ફરે છે,, આવન જાવન કરે છે
તેના સિક્યોરિટી વાળા પણ રાત્રી દરમિયાન નોકરી કરવાના બદલેં ઉધતા હશે તેમ લાગે છે
તે સિવાય આ રીતે કુતરા ફરીને કોઇ દર્દીને નુકશાન પહોચાડે તો શુ તેની જવાબદારી કોની રહેશે
તે સવાલ ઉભો થાય છે
શુ આરોગ્ય પ્રધાન રુષિકેશ પટેલ આ અંગે કઇ કહેશે
સીએમ ભુપેન્દ્ર પટેલ કઇ કહેશે,
ચંદ્રકાંત પાટીલ અને હર્ષ સંધવી પાસે શુ અપેક્ષા રાખીએ તેવા સવાલો ઉભા થઇ રહ્યા છે,

Advertisement

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

27 साल से भ्रष्टाचारी
@BJP4Gujarat
की सरकार हे ,2.40 लाख करोड से अधिक बजेट वाले गुजरात के समार्ट सिटी का ख़िताब मिला हे ऐसे सुरत के सरकारी सिविल हॉस्पिटल का यह नजारा हे .
@ArvindKejriwal

@GulabMatiala

@SatyendarJain

@AtishiAAP

Advertisement

ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version