પાવાગઢ ના શિલ્પી સુરેન્દ્ર કાકા

૫૦૦ વર્ષ પહેલા મોગલ બાદશાહ મહંમદ બેગડાએ પાવાગઢમાં મહાકાળી ના મંદિરને ધ્વસ્ત કર્યું હતું. શિખર વિનાના મંદિરમા મા કાલિકા બિરાજમાન હતા ત્યારે માં ના પરમ ભક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની દીર્ઘ દ્રષ્ટિ ને સાકાર સ્વરૂપ આપવા નું કામ ગુજરાત બીજેપી ના ખજાનચી સુરેન્દ્ર પટેલે આયોજનબધ્ધ રીતે શિખરબંધ મંદિરનુ નિર્માણ કર્યું જેનું ગુજરાતના પનોતાપુત્ર દેશના વડાપ્રધાને … Continue reading પાવાગઢ ના શિલ્પી સુરેન્દ્ર કાકા