Uncategorized

બકરી ઇદમાં ઘરે કે જાહેરમાં કુરબાની આપવા પર સરકારની આવી નવી ગાઇડલાઇન !

Published

on

બકરી ઇદમાં ઘરે કે જાહેરમાં કુરબાની આપાશે તો લેવાશે પગલા- પોલીસ કરશે કાર્યવાહી

ઉદ્ધવ ઠાકરે સરકારની ગુજરાતના એક નેતાએ કેવી રીતે વધારી મુશ્કેલી !

જુલાઇ માસમાં ઇદ છે,,ત્યારે ઘરે કે જાહેરમાં કોઇ પશુની કુરબાની કરાશે તો તેની સામે પગલા લેવાશે, કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ફરમાન કર્યો છે,
પરિણામે હવે ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારના આ ફરમાનને અમલ કરાવવા માટે પોલીસ કમિશ્નર્સ અને જિલ્લા પોલીસ વડાઓને આ અંગે તકેદારી રાખવાની સુચના આપી દેવામા આવી છે
તે સિવાય વધુ પશુઓની અવર જવર કરનારાઓ સામે પણ પગલા ભરવાની સુચના આપી દેવાઇ છે

કોંગ્રેસના કયા નેતાએ કહ્યુ રોહન ગુપ્તાને ભાજપ સાથે સાઠ ગાંઠના કારણે ચેરમેન પદેથી હટાવાયા !

રાજ્ય પોલીસ ભેંસોના કતલ પર પાસાને લઇને બદલી શકે છે નિર્યણ !

Advertisement

જુલાઇ માસમાં બકરી ઇદ છે, ત્યારે ઇદ પર મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર કતલખાના સિવાય બીજે ક્યાંય કુરબાની નહી કરી શકાય, કેન્દ્ર સરકારે આ માટે રાજ્યોને ગાઇડ લાઇન આપી છે,,તમામ રાજ્યોને
સુનિશ્ચિત કરવા કહેવાયુ છે કે ઇદ ઉપર લોકો પશુઓની જાહેરમાં કુરબાની ન કરે,, સાથે ઘરમાં પણ આ કુરબાની નહી કરી શકાય, કારણ કે છે્લલા ઘણા સમયથી જોવાયુ છે કે લોકો ઘર અને ઘણી વખત જાહેરમાં
પણ કુરબાની કરતા હોય છે, જે યોગ્ય નથી, સાથે ઘણી વખત વાહનોમાં પશુઓને બેફામ રીતે ભરવામાં આવે છે, આ રીતે પણ કરીને પશુઓ ઉપર ક્રુરતા કરતા હોય છે, જે પણ ગુનો છે,

પોલીસના નવા નેતા કોણ !

ખાસ કરીને ઇદ ઉપર કુર્બાની દરમિયાન ઉટની કુર્બાની કરવામાં સપુર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, દેશમાં ઉટને ભોજન માટે પ્રતિબંધની શ્રેણીમા મુકવામાં આવ્યો છે તે સિવાય ગાય અને વાછરડાની કુરબાની પણ
ન કરવામા આવે,રાજ્યોને જણાવવામાં આવ્યુ છે કે કોઇ પણ ગર્ભવતી પશુની પણ કુરબાની ન કરવામાં આવે,,જે પશુઓની ગર્ભ ત્રણ મહિનાથી ઓછુ હોય તેમની પણ વેટરનરી ડોક્ટર તરફથી જારી ફિટનેશ
સર્ટિફિકેટ આધારે કરાય તેવી ગાઇડ લાઇન અપાઇ છે

હાર્દીકને કોણે કહ્યુ ચિરકુટ, ભગોડા પટેલ-શહીદ થયેલા પાટીદાર યુવાનોના પરિવારને નોકરી અપાવ !

ઉલ્લેખનિય છે કે ગુજરાત પોલીસ વિભાગે થોડા સમય પહેલા પાડા અને તેના સંતાનોના ગેર કાયદે કતલ કરનારાઓ ને પાશા હોવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો,,તેના કારણે મુસ્લિમ સમાજમા આ નિયમને લઇને
વિરોધ પણ શરુ થયો હતો,,ત્યારે તેવામાં હવે કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇનનો ચુસ્ત પણે પાલન થાય તે માટે ગૃહ વિભાગે પોલીસ વિભાગને સૂચના આપી દીધી છે,

Advertisement

કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ આપ્યુ રાજીનામું -આર એસ એસે ઓપરેશન કર્યાની ચર્ચા !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version