અજય તોમરની પોલીસને લપડાક મારતી સ્ટેટ મોનિટરિંગ સેલ !!

અજય તોમરની પોલીસને લપડાક મારતી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે સુરતમાંથી 3500 રુપિયાનો દેશી દારુ પકડીને સુરતના પોલીસ કમિશ્નર અજય તોમરને લપડાક મારી છે અત્યારે સમગ્ર સુરત અને રાજ્યના પોલીસ વિભાગમાં ચર્ચા છે કે જે દારુ સુરતની પોલીસને નથી દેખાતો, તે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલને કઇ રીતે દેખાય છે,, ચર્ચા એ પણ છે … Continue reading અજય તોમરની પોલીસને લપડાક મારતી સ્ટેટ મોનિટરિંગ સેલ !!