ગાંધીનગર
રાજય સરકારના કર્મચારીઓ આનંદો
રાજ્ય સરકાર દ્વારા દિવાળીને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર માસનો પગાર દિવાળી પહેલ કરવાની જાહેરાત કરી છે.સામાન્ય રીતે દર મહિનાની તા. 1 ,2 ના રોજ થતો પગાર આ વખતે 17, 18 અને19 ના રોજ કર્મચારીઓના ખાતામાં જમા કરી દેવાશે..જેનો સીધો લાભ રાજ્ય ના છ લાખ કર્મચારીઓને થશે.કર્મચારીઓ અને અધિકરીઓ દિવાળી દરમ્યાન કરવાની થતી ખરીદી કરી શકશે તે માટે સરકાર દ્વારા એડવાન્સ પગાર આપવાનો નિર્ણય કર્યો છે..