અમદાવાદ
બકરી ઇદને લઇને ગિર સોમનાથમાં હિન્દુ મુસ્લિમ આગેવાના સાથે એસ પી યોજતા બેઠક
બકરી ઇદને લઇને ગિર સોમનાથમાં હિન્દુ મુસ્લિમ આગેવાના સાથે એસ પી યોજતા બેઠક
ગિર સોમનાથમાં બકરી ઇદના તહેવારને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ વડા મનોહર સિહ જાહેજાએ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી,
જેમાં તેમણે હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે ભાઇ ચારો અને કોમી એકતાનુ વાતાવરણ જળવાઇ રહે તે માટે અપીલ કરી હતી, તેમજ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સામાજિક આગેવાનોને સક્રીય રહેવા પણ કહ્યુ હતું
આ બેઠકમા ડીવાયએસપી ઓમ પ્રકાશ જાટ, પીઆઇ એમ યુ મસી સહિત શાંતિ સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા,
બકરી ઇદને લઇને પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું ,આ બે નિયમોનો કરશો ઉલ્લંધન તો થશે સજા
ભુપેન્દ્ર પટેલની સરકારની નિષ્ક્રિયતાના કારણે ચંદ્રકાંત પાટીલના અરમાનો ઉપર ફરી શકે પાણી !