અમદાવાદ

ગુજરાતમાંથી છ યુવાઓ આઈએએસ માટે થયા સિલેક્ટ

Published

on

ગુજરાતમાંથી છ યુવાઓ આઈએએસ માટે થયા સિલેક્ટ

યુપીએસસીમા ગુજરાતના છ યુવકોએ બાજી મારી છે,,જેમાં પ્રથમ ક્રમાંકે હિરેન જીતેન્દ્ર ભાઇ બારોટ આવ્યા છે, તેઓ સમાન્ય પરિવારમાં થી આવે છે બાપુનગર ઇન્ડિયાકોલોમી રહે છે
તેમનુ આઇએએસ થવાનુ સ્વપ્ન હતું તેઓએ એચ એલ કોમર્સ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે,તેમના પિતા વકિલ તરીકે પ્રેક્ટીસ કરે છે,
ત્યારે તે સિવાય જયવીર ગઢવી, પ્રભાત સિઘ, અક્ષેશ એન્જિનિયર, કાર્તિકેય કુમાર, અને પ્રણવ આગજાનો સમાવેશ થાય છે
મહત્વપુર્ણ વાત એ છે કે આ વખતે એસસી કોમ્યુનિટીમાંથી ત્રણ યુવાનો, ઓબીસીમાંથી બે જ્યારે જનરલ માથી એક ઉમેદવાર પાસ થયા છે,,ગુજરાતમાંથી એક પણ દિકરી આઇએએસની પરિક્ષા ઉત્તિર્ણ થઇ નથી,

આશિષ ભાટીયાને ડીજીપી તરીકે એક્સટેંશન મળતા કયા આઇપીએસનુ સપનુ રોળાયું

પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે થાય છે અમાનુષિ અત્યાચાર-અમને ભારતની નાગરિકતા આપો !

ભાજપ 182 સીટો જીતવા માટે જોડશે લાખો નવા સદસ્યો !

Advertisement

1 Comment

  1. રાકેશ પંજાબી

    May 30, 2022 at 10:02 pm

    ગુજરાત માં આઇએએસની અંદર પાસ થયા છે તે સરાહનીય છે અને એમને હવે ગુજરાત માં સેવાઓ કરવાં ની તક મળે એવી શુભેચ્છા પાઠવું છું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version