નારોલની શ્રી અગ્રસેન શાળાએ કર્યુ તિરંગા યાત્રાનું આયોજન
અમદાવાદના નારોલમાં આવેલી શ્રી અગ્રસેન શાળાના સંચાલકોએ તિરંગા યાત્રાનુ આયોજન કર્યુ હતું જેમાં બાળકો સ્ટાફ અને પ્રિન્સિપાલ સહિતનો સ્ટાફ આ કાર્યક્રમમાં જોડાયા હતા, નારોલ વેપારી એસોશિએશને રેલીનું સ્વાગત કર્યુ હતું,