ઉત્તરપ્રદેશ ના પૂર્વ મુખ્યપ્રધાન મુલાયમસિંહ યાદવનું લાંબી માંદગી બાદ મૃત્યુ પામ્યા છે
.ત્યારે ગુજરાત ના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ તેમના પરિવારજનો ની મુલાકાત લીધી હતી.તેઓએ મુલાયમસિંહ યાદવની કારમી વિદાઈ ને લઇ ઘેરા શોક ની લાગણી વ્યક્ત કરી હતી.તેઓએ યુપીના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવને મળી ને સાંત્વના આપી હતી .એ દરમ્યાન તેઓએ મુલાયમ સિંહ યાદવ સાથે ના સંસ્મરણો ને વાગોળ્યા હતા.