શંકર સિહ વાધેલા જયચંદ કે અમીચંદ !

શંકર સિહ વાધેલા જયચંદ કે અમીચંદ ! સાવધાન જયચંદ ફરી જાગ્યા છે ! ગુજરાતના પુર્વ મુખ્ય પ્રધાન શંકર સિહ વાધેલા કોગ્રેસના જી 23 નેતા સાથે દિલ્હીમાં બેઠક કરીને આવ્યા,, તો ગુજરાતમાં બીજેપીને કઇ રીતે હરાવી શકાય તેવી ચર્ચા માટે પ્રેસ કોન્ફરન્સ રાખી જેમાં તેઓએ ઇન્દિરાગાંધીથી લઇને સોનિયાગાંધી અને રાહુલ ગાંધીથી લઇને અહેમદ પટેલના ભરપેટ વખાણ … Continue reading શંકર સિહ વાધેલા જયચંદ કે અમીચંદ !