બાપુનગરમાં AIMIMના ઉમેદવાર શાહનવાઝ પઠાણે ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું

બાપુનગરમાં AIMIMના ઉમેદવાર શાહનવાઝ પઠાણે ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું અમદાવાદની બાપુનગર બેઠક પર AIMIMના ઉમેદવાર શાહનવાઝ પઠાણે કોંગ્રેસના હિંમતસિંહ પટેલને ટેકો આપવા ફોર્મ પાછુ ખેંચ્યું છે.શાહનવાઝ ખાન પઠાણ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર મુસ્તાક ખાન પઠાણનો ભત્રીજો છે તેમજ કોંગ્રેસના મહેઝબિન પઠાણનો સંબંધી છે.અત્યારે શાહનવાઝ ખાન સસ્તા અનાજની દુકાન ધરાવે છે આમ હવે બાપુનગર વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર … Continue reading બાપુનગરમાં AIMIMના ઉમેદવાર શાહનવાઝ પઠાણે ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું