આચાર્ય સંઘના જય પ્રકાશ પટેલ સામે માધ્યમિક શિક્ષક સંઘે બાંયો ચઢાવી !

આચાર્ય સંઘના જય પ્રકાશ પટેલ સામે માધ્યમિક શિક્ષક સંઘે બાયો ચઢાવી ! બહિષ્કારનો મુદ્દો જય પ્રકાશ પટેલ વર્સીસ દિનેશ ચૌધરી બન્યો ! શ્રમ રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાના ભાઇની બદલી અમદાવાદ મહાનગર પાલિકા કેમ કરાઇ ! ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંધે હવે એસ એસ સીની પરિક્ષાના મુલ્યાંકન કામગીરીનો બહિષ્કાર ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે જ્યારે બીજી … Continue reading આચાર્ય સંઘના જય પ્રકાશ પટેલ સામે માધ્યમિક શિક્ષક સંઘે બાંયો ચઢાવી !