વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં સરોજબેન મારડીયાની સૌરાષ્ટ્ર ઝોનના ચેરપર્શન તરીકે કરાઇ પસંદગી
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા સરોજબેન મારડીયાની સૌરાષ્ટ્ર ઝોન મહિલા સંગઠનના ચેરપર્શન તરીકે પસંદગી કરાઇ છે
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા જગત જનની ઉમિયા માતાજીનું વિશ્વના સૌથી ઉંચા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સમાજ વિકાસના વિવિધ કાર્યક્રમો વશ્વિક સંગઠનના માધ્યમથી જેવા કે આરોગ્ય ,
શિક્ષણ સ્પોટ્સ વર્કિંગ વુમન હોસ્ટેલ ,રોજગાર તેમજ સામાજિક ક્ષેત્રે થનાર અનેકવિધ પ્રવૃત્તિઓના કેન્દ્રસમા વિશ્વ
ઉમિયા ધામના વૈશ્વિક કક્ષાના સંગઠનમાં ‘’સૌરાષ્ટ્ર ઝોનના મહિલા સંગઠન સમિતિના ચેરપર્સન તરીકે
સરોજબેન મારડીયાની વરણી અને ગૌરવ પૂર્ણ પદભાર મળતા સૌરાષ્ટ્રભર માંથી આંનદ અને શુભેચ્છાઓની
લાગણી પ્રસરી રહી છે