માહિતી નિયામક તરીકે પદભાર સંભાળતા  આર.કે.મહેતા

માહિતી નિયામક તરીકે પદભાર સંભાળતા  આર.કે.મહેતા રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના માહિતી નિયામક તરીકે  આર.કે.મહેતાની નિમણુંક થતા આજે તેઓએ તેમનો પદભાર સંભાળી લીધો છે. ૨૦૧૧ની બેચના આઇ.એ.એસ. ઓફિસર  મહેતા આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા. મહેતા આ અગાઉ વર્લ્ડ બેન્ક દ્વારા ફાયનાન્સ કરેલ ગુજરાત રેઝિલિયન્ટ સીટીઝ પ્રોગ્રામમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે, … Continue reading માહિતી નિયામક તરીકે પદભાર સંભાળતા  આર.કે.મહેતા